• Gujarati News
  • ષડ્યંત્રોથી બચવા પાર્ટી બનાવી

ષડ્યંત્રોથી બચવા પાર્ટી બનાવી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તમારી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ છે?
નારાયણ સાંઈ છે અને ઓજસ્વી પાર્ટીને ચૂંટણી પંચમાં ૨૦૧૦ની સાલ માં રજિસ્ટર કરાવી છે.
નારાયણ સાંઈને પાર્ટી રચવાની શું જરૂર પડી?
રાજનીતિક ષડ્યંત્રોથી બચવા અને યોગ્ય જવાબ આપવા માટે રાજકીય પાર્ટી સ્થાપવી જરૂરી છે.
નારાયણ સાંઈ સામે વોરંટ નીકળેલું છે તો હાજર કેમ થતા નથી?
તેઓ ગ્રામ્ય ભારતમાં ફરીને લોકોને પાર્ટી સાથે જોડવાનું કામ કરી રહ્યા છે. યોગ્ય સમયે તેઓ યોગ્ય પગલાં લેશે.
આ પાર્ટીની ભવિષ્યની યોજના શું છે?
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ૭૦ સીટો પર અને લોકસભાની ચૂંટણીમાં તમામ સીટો પર ચૂંટણી લડીશું.