તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • આ સ્થળેથી ફોર્મ મળશે

આ સ્થળેથી ફોર્મ મળશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આ સ્થળેથી ફોર્મ મળશે
આ રાહત પાસના ફોર્મનું વિતરણ દિવાળીથી શરૂ કરી દેવામાં આવશે. ફોર્મ માસ ટ્રાન્સપો‌ર્ટ સર્વિ‌સનો કન્ટ્રોલ રૂમ, ત્રિકોણબાગ ખાતેથી મળશે. ફોર્મ મેળવ્યા બાદ મનપાની વેસ્ટ ઝોન ઓફિસે રૂમ નંબર ૮માં ટ્રાફિક એન્ડ ટ્રાન્સપો‌ર્ટ સેલમાં જમા કરવાના રહેશે.