તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • સંતોને બોલાવવા જવામાં તંત્ર મોડું પડયુંૃચ્ ’મેળામાં દર વખતે સામાન્ય રીતે નાગાબાવાઓનાં સરઘસ પહ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંતોને બોલાવવા જવામાં તંત્ર મોડું પડયુંૃચ્/’મેળામાં દર વખતે સામાન્ય રીતે નાગાબાવાઓનાં સરઘસ પહેલાં તંત્રનાં અધિકારી વરિષ્ઠ સંતો પાસે જઇ તેમને રવાડી કાઢવા વિનંતી કરે છે. આ વખતે નિયત સમય થવા છત્તાં કોઇ અધિકારી નહોતા ફરક્યા. જોકે, બાદમાં આ બાબતે ધ્યાન જતાં અધિકારી એક વરિષ્ઠ સંત પાસે ગયા હતા. જોકે, તેઓ કાંઇ વાત કર્યા વિના જ રવાડીમાં જવા નીકળી ગયા હતા.ૃચ્/’

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેળામાં દર વખતે સામાન્ય રીતે નાગાબાવાઓનાં સરઘસ પહેલાં તંત્રનાં અધિકારી વરિષ્ઠ સંતો પાસે જઇ તેમને રવાડી કાઢવા વિનંતી કરે છે. આ વખતે નિયત સમય થવા છત્તાં કોઇ અધિકારી નહોતા ફરક્યા. જોકે, બાદમાં આ બાબતે ધ્યાન જતાં અધિકારી એક વરિષ્ઠ સંત પાસે ગયા હતા. જોકે, તેઓ કાંઇ વાત કર્યા વિના જ રવાડીમાં જવા નીકળી ગયા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો