તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ચોરી કરવાનાં ઇરાદે રખડતા ૧૦ ઝડપાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોરી કરવાનાં ઇરાદે રખડતા ૧૦ ઝડપાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. જૂનાગઢ
શિવરાત્રીનાં મેળાને લઇ પોલીસ દ્વારા કોમ્બીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત ચોરી કરવાનાં ઇરાદે રખડતા ભટકતા દસ શખ્સોને પોલીસે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શિવરાત્રીનાં મેળાને લઇ એસપી સૌરભ તોલંબીયાની સુચનાથી એલસીબી પીએસઆઇ એમ. એસ. ગોહીલ સહિ‌તનાં સ્ટાફ દ્વારા પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત રાત્રીનાં શહેરમાંથી ગોવિંદ ગના ખવાસ ((રે.રાજકોટ)), ચંદ્રકાંત વ્રજલાલ શાહ, રમેશ ઘેલા સગર, કરશન મુળજી દરજી, મુકેશ બાબુ દત્તાણી, પૂનમ અશોક, સુમિત પૂનમ, રામા નાથા દે.પુ., વિક્રમ ટપુ દે.પુ. સહિ‌ત દસ શખ્સોને પોલીસે ઝડપી પાડયા હતા. અને શનિ લખમણ દે.પુ.ને દારૂ સહિ‌ત ૨૦૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો