તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • પ્રથમ વખત આવેલી ગોરી મેમને મેળાની માયા લાગી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રથમ વખત આવેલી ગોરી મેમને મેળાની માયા લાગી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
’ અમેરિકાની યુવતી
ભારતીય સંસ્કૃતિથી
અભિભૂત
ભાસ્કર ન્યૂઝ. જૂનાગઢ
શિવરાત્રિનો મેળો માત્ર ભારત જ નહીં, વિદેશીઓ માટે પણ ભારે આકર્ષણરૂપ છે. દર વર્ષે વિદેશમાંથી પણ અહીં ભાવિકો આવતા રહે છે. ત્યારે પહેલીજ વખતે ગુજરાત અને મેળામાં આવેલી યુએસની ગોરી મેમને જાણે કે મેળાની માયા લાગી ગઇ હોય એમ અહીંની પરંપરા અને સંસ્કૃતિ જોઇને અભિભૂત થઇ ગઇ છે. તે ભારત અને હિ‌ન્દુ સંસ્કૃતિ અને રહેણીકરણીથી ખુબજ પ્રભાવિત થઇને ભારત આવી છે.
અમેરીકાની ખેમરા નામની યુવતી કહે છે, હું ભારત તો ઘણી વખત આવી ચૂકી છું. પરંતુ આ વખતે ગુજરાતમાં પ્રથમજ વખત આવી છું. ત્યારે મને અહીં આવો એક મેળો થતો હોવાની જાણ થઇ. અને અમે મેળામાં પણ આવ્યા. અહીં આ બધું જોયું. સાધુ-સંતો, મંદિરો અને ભાવિકોની મોટી સંખ્યા, આટલું મેનેજ કઇ રીતે થતું હશે એ જોઇને આશ્ચર્ય થાય છે. પરંતુ અમને આ મેળો ખુબજ જચી ગયો છે. હવે અહીં બીજી વખત આવવાની પણ ખુબજ ઇચ્છા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો