• Gujarati News
  • પત્નીને ત્રાસ આપતા પતિ સામે ફરિયાદ

પત્નીને ત્રાસ આપતા પતિ સામે ફરિયાદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
((જયેશ મકવાણા)) ભાવનગર : ઢસા ગામ સ્ટેશન રોડ પાસે રહેતા રજપૂત અલ્પાબેન રણજીતસિંહ ગોલેતરને તેના પતિ રણજીતસિંહે પોતાના દિકરા બાબતે બોલાચાલી કરી માર મારી ઘરમાં બેસાડેલ જીજ્ઞા અને પુત્ર રાજવીર પોતાની પાસે જ રહેશે. તેમ કહી શારીરિક માનસિક ત્રાસ આપતા ઢસા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.