• Gujarati News
  • ઘોઘામાં દાઉદી વ્હોરા સમાજનું પ્રેરક કાર્ય

ઘોઘામાં દાઉદી વ્હોરા સમાજનું પ્રેરક કાર્ય

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંજયભાઇ)) ભાવનગર. ઘોઘામાં પીવાના પાણીની પ્રવર્તતી તિવ્ર તંગીના ઉકેલ માટે દાઉદી વ્હોરા સમાજના સૈયદના મુફદદલસૈફુદીન સાહેબ ((ત.ઉ.શ.)) તરફથી પ૨માં સૈયદ મોહમદ બુરહાનુદીન સાહેબની યાદમાં નવા કુવાઓ બનાવવાનુ કાર્ય શરૂ થયેલ છે. જે પૂર્ણ થયે ઘોઘાવાસીઓને અર્પણ કરાશે તેમજ સોનારીયા તળાવ ઉંડુ ઉતારાશે જેથી તેમાં પણ પાણીનો વધુ સંગ્રહ કરી શકાશે આ કાર્ય પણ જવાબ શેખ શબ્બીરભાઇ ((અમદાવાદવાળા))ની આગેવાની નીચે થઇ રહેલ છે.