• Gujarati News
  • જાતે સળગી જતા વૃદ્ધાનું મોત

જાતે સળગી જતા વૃદ્ધાનું મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કપીલભાઇ)) ગારીયાધાર. ગારીયાધાર શંભુશેરીમાં રહેતા લીલીબેન વિઠલવભાઇ ઝાલા કોળી ((ઉ.વ.૬૦)) મગજની અસ્થીરતાને કારણે ગત મોડી રાત્રીના અસ્થીર મગજના કારણે પોતાની જાતે સળગી જતા મોત નિપજયુ હતુ.