• Gujarati News
  • એક બાજુ પાણી માટે પ્રજા તરસી બીજી બાજુ પાણીનો બેફામ વેડફાટ

એક બાજુ પાણી માટે પ્રજા તરસી બીજી બાજુ પાણીનો બેફામ વેડફાટ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધર્મેન્દ્ર પાઠક ભાવનગર ૨પ મે
શહેરના ફુલસર વિસ્તારમાં ડ્રેનેજ લાઇનની કામગીરી ચાલી રહી છે. તેમાં ખાસ તો ખોદાણનું કામ કોઇ વ્યવસ્થિત આયોજન વગર કામકાજ થતું હોય તસવીરમાં દ્રશ્યમાન છે તેમ પીવાના પાણીની લાઇનોમાં ઠેર-ઠેર ભંગાણ થતા પીવાના પાણીનો બેફામ વેડફાટ થઇ રહ્યો છે. એક તરફ આ વિસ્તારમાં પીવાના પાણી માટે પ્રજા વલખા મારી રહી છે ત્યારે બીજી તરફ આડેધડ ખોદાણના પરિણામે દરરોજ હજારો લિટર પાણીનો વેડફાટ થઇ રહ્યો છે.
તસવીર પ્રદીપ મહેતા