• Gujarati News
  • ચુવાળીયા ઠાકોર સમાજ દ્વારા બાઇક રેલી

ચુવાળીયા ઠાકોર સમાજ દ્વારા બાઇક રેલી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધર્મેન્દ્ર પાઠક ભાવનગર ૨પ મે
ભાવનગર શહેરમાં ચુવાળીયા કોળી સમાજ દ્વારા રવિવારે સમાજ ઉત્થાન અને ઉત્કર્ષ માટે રેલીનું આયોજન કરાયું હતુ જેમાં બહોળી સંખ્યામાં સમાજના યુવાનો બાઇક સાથે જોડાયા હતા. આ ઉપરાંત મોતીબાગ ખાતે સન્માનનો સમારોહ પણ યોજાયો હતો.
તસવીર અજય ઠક્કર