• Gujarati News
  • અજાણી ભિક્ષુક વૃદ્ધાનો મૃતદેહ મળ્યો

અજાણી ભિક્ષુક વૃદ્ધાનો મૃતદેહ મળ્યો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
((અશ્વિન પારેખ)) ભાવનગર : શહેરનાં ભીલવાડો સર્કલમાં રહેતા ગફારભાઈ અહેમદભાઈ ચૌહાણે બી ડિવિઝન પોલીસ મથકને જાણ કરેલ કે ટેકરીચોક નજીક વિનુભાઈના કારખાના પાસેથી અંદાજે ૭૦ વર્ષની વયની ભિક્ષુક વૃદ્ધનો મૃતદેહ પડયો હોવાનું જણાવતા બી ડિવિઝન પોલીસે તેનો કબ્જો લઈ મૃતદેહને પી.એમ. માટે સર ટી. હોસ્પિટલમાં ખસેડી તપાસ હાથ ધરી છે.