• Gujarati News
  • ગરાળ ગામે યુવતિએ ફાંસો ખાતા મોત

ગરાળ ગામે યુવતિએ ફાંસો ખાતા મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉના.ઉનાના ગરાળ ગામે રહેતા વનમાળીદાસ પરમારની પુત્રી તેજલ ((ઉ.વ.૧૮))ને માનસીક બિમારી હોવાથી આવેશમાં આવી જઇ તેના ધરે ગળાફાંસો ખાઇ લેતા તેણીનું મોત નિપજ્યું હતું.