• Gujarati News
  • બોરતળાવમાં ઝંપલાવી આધેડનો આપઘાત

બોરતળાવમાં ઝંપલાવી આધેડનો આપઘાત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર.ભાવનગર શહેરના ચિત્રા પૂજાનગરમાં પ્લોટ નં. ૮૪ બીમાં રહેતા ખોડુભા રણજીતસિંહ વાળા ((ઉ.વ.૪૮)) છેલ્લા બારેક વર્ષથી માનસીક બિમારી ધરાવતા હોઇ તેનાથી કંટાળી તેઓએ આજે બોરતળાવમાં ઝંપલાવી આપઘાત વ્હોરી લીધો હતો.