• Gujarati News
  • જમનાકુંડ હુમલા પ્રકરણે ફરિયાદ

જમનાકુંડ હુમલા પ્રકરણે ફરિયાદ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
((નિલેશ પ્રજાપતિ)) ભાવનગર : શહેરના જમનાકુંડ ઘનશ્યામ બિલ્ડીંગમાં રહેતા હુસેન મહમદખાન પઠાણ ઉપર ગઈકાલે શનિવારે મોડી રાત્રે થયેલા હુમલા અંગે સી. ડીવીઝન પોલીસમાં ગુન્હો નોંધાવતા હુસેનભાઈએ જણાવ્યું હતું કે, અગાઉ સ્કૂટર મુકવાના બાબતે થયેલી માથાકૂટની દાઝ રાખીને જમનાકુંડમાં રહેતા રજાક ઈબ્રાહીમભાઈ લાખાણી ખાટકીએ મટન કાપવાના કોપતા વડે માથામાં, જમણા હાથે અને પડખામાં નાની-મોટી લોહીયાળ ઈજાએ કરી હતી. આથી આ અંગે પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.