• Gujarati News
  • માતલપર ગામેથી આઠ ગેમ્બલર ઝડપાયા

માતલપર ગામેથી આઠ ગેમ્બલર ઝડપાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
((અશ્વિન પારેખ)) ભાવનગર. બગદાણા પોલીસ મથક હેઠળનાં માતલપર ગામે મસરીભાઈ આમદભાઈ, નાથુભાઈ, જીલુભાઈ ખોડાભાઈ, ધીરૂભાઈ મેઘાભાઈ, કાન્તીભાઈ ખાટાભાઈ, એભલભાઈ, નકાભાઈ, બાલાભાઈ કનાભાઈ અને પ્રભાત કેશુ જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે પી.એસ.આઈ. જાડેજાએ રેડ કરતાં ૧થી૪ નંબરના આરોપી ઝડપાય ગયેલ. જ્યારે કે પથી૮નાં નાસી છૂટેલ પોલીસે કુલ રૂા.૨૧,૩૪૦ની મતા કબ્જે કરી હતી.