• Gujarati News
  • શોભાયાત્રા સાથે ખાનુરામજીની વરસીની ઉજવણી

શોભાયાત્રા સાથે ખાનુરામજીની વરસીની ઉજવણી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધર્મેન્દ્ર પાઠક ભાવનગર ૨૬ એપ્રિલ
સિંધી સમાજના સંત ખાનુરામ સાહેબના વરસી મહોત્સવની ઉજવણીમાં તા.૨૬ એપ્રિલને શનિવારે સવારે ૧૦ કલાકે શ્રીમદ ભાગવત ગીતાના પાઠનો આરંભ થયો હતો શનિવારે સાંજે રસાલા કેમ્પ ખાતેથી ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી. જેમાં સિંધી સમાજના ભાવિકો બહોળી સંખ્યામાં જોડાયા હતા અને મહારાજની જયજયકાર બોલાવી હતી.
તસવીર અજય ઠક્કર