• Gujarati News
  • લાઠીના યુવાનનું રહસ્યમય સંજોગોમાં મોત

લાઠીના યુવાનનું રહસ્યમય સંજોગોમાં મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અિશ્વન પારેખ
ભાવનગર:૨પ.
લાઠી નગરપાલીકાના મહિ‌લા સદસ્ય રંજનબેન મકવાણાના પતિ રાજુભાઇ વિઠઠલભાઇ મકવાણા((ઉ.વ.૩૮))નો મૃતદેહ ભીડભંજન મંદિર પાછળ આવેલ તેની વાડીએથી મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.મૃતકના શરીર પર કોઇ ઘા ના નિશાન નથી.અને તેના નાકમાંથી લોહી નીકળેલી હાલતમાં મળી આવતા તેના પરિવારજનો દ્રારા અનેક શંકા-કુશંકાઓ વ્યકત કરાઇ છે.આ અંગે મૃતકનું પી.એમ.કરાવેલ છે. તેમજ આ ઘટનામાં ડોગ સ્કવોડ તેમજ એએસ.એલ ની પણ મદદ લેવાઇ છે.