• Gujarati News
  • સરવાગામે દિયરનો ભાભી પર તલવાર વડે હુમલો

સરવાગામે દિયરનો ભાભી પર તલવાર વડે હુમલો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અિશ્વન પારેખ
ભાવનગર:૨પ.
બોટાદના સરવા ગામે રહેતા શાન્તુબેન હરેશભાઇ મકવાણાએ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે તેમના દિયર આરોપી બાબુભાઇ કરશનભાઇ મકવાણા સાથે મકાન બાબતે બોલાચાલી થતાં તેઓએ તલવાર વડે હુમલો કરી ફરિયાદી શાન્તુબેનને ગંભીર ઇજા પહોંચાડી બીભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી જાહેરનામાનો ભંગ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.