• Gujarati News
  • આજે વિશ્વ મેલેરિયા દિન ઉજવાશે

આજે વિશ્વ મેલેરિયા દિન ઉજવાશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધર્મેન્દ્ર પાઠક ભાવનગર ૨૪ એપ્રિલ
ભાવનગર મ્યુ.ર્કોપો. અને જિલ્લા ભારત સ્કાઉટ ગાઇડ સંઘના ઉપક્રમે તા.૨પ એપ્રિલ વિશ્વ મેલેરિયા દિવસ નિમિત્તે જા જાગૃતિ અભિયાનના ભાગરૂપે ગિજુભાઇ કુમાર મંદિર, પરિમલ ખાતે સાંજના પથી ૭ દરમિયાન ઉજવણી કરાશે. જેમાં મેલેરિયા અંગે જાણકારી, પ્રદર્શન દ્વારા જાણકારી તેમજ વિના મૂલ્યે મેલેરિયાનો રક્ત ટેસ્ટ પણ કરી આપવામાં આવશે. ઉપરાંત મચ્છરની ઉત્પત્તિના કારણો અને તેને નાશ કરવા શું કરવું તેની પણ જાણકારી અપાશે. આ સાથે મતદાન જાગૃતિ માટે પોસ્ટર પ્રદર્શન અને પત્રિકાનું વિતરણ પણ કરાવામાં આવશે.