• Gujarati News
  • શનિવારે વિશ્વ ગ્રાહક દિન ઉજવાશે

શનિવારે વિશ્વ ગ્રાહક દિન ઉજવાશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અિશ્વન પારેખ
ભાવનગર:૧૩.
આગામી તા.૧પ માર્ચના રોજ વિશ્વ ગ્રાહક અધિકાર દિન નિમિતે ભાવનગર ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા સરદાર સ્મૃતિ ઉપરાંત ભાવનગર જીલ્લાના શહેરની ૧૧,તાલુકાની૩,ઘોઘા તાલુકાનીપ,તળાજા તાલુકાની૧૧, મહુવા ૬, અને ગઢડાની ૮ મળી ૪૪ શાળાઓ મારફત નગર પ્રચાર યાત્રા,શિબિર,સેમિનાર,શેરી નાટક વિગેરે કાર્યક્રમો યોજી ગ્રાહક અધિકાર અંગેની જાણાકારી આપવામાં આવશે.