• Gujarati News
  • સેતુબંધ દ્વારા રામ દરબાર કાર્યક્રમ યોજાયો

સેતુબંધ દ્વારા રામ દરબાર કાર્યક્રમ યોજાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર. ૧૩ માર્ચ
સેતુબંધ માણેકવાડી મિત્રમંડળ દ્વારા કુંભારવાડા મોક્ષમંદિર ખાતે તાજેતરમાં હિ‌ન્દુઓમાં એકતાના સંકલ્પ સાથે રામ દરબારનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૭પ વર્ષથી વધુ ઉંમરના વડિલો નું બહુમાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સામાજિક, રાજકીય સહિ‌ત વિવિધ ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.