• Gujarati News
  • આજે નવીન હાઉસમાં પાલની વ્યવસ્થા

આજે નવીન હાઉસમાં પાલની વ્યવસ્થા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અિશ્વન પારેખ
ભાવનગર:૧૩.
ફાગપ સુદ તેરસ તા.૧૪ ને શુક્રવારે શત્રુંજય મહાર્તીથ દર્શન માટે કલેકટર કચેરી સામે આવેલ નવીન હાઉસમાંવ્યવસ્થા કરાઇ છે. ે જેનો ભાગ્યશાળીઓને લાભ લેવા અને સવારે ૬-૩૦ કલાકે આદિશ્વરદાદાની પક્ષાલનો પણ સકળ સંઘને લાભ લેવા શત્રુંજય મહાર્તીથ દર્શન સોસાયટી દ્વારા જણાવાયુ છે.પાલની વ્યવસ્થા રામવાડી વિભાગ નં-૨ માં રાખેલ છે.