• Gujarati News
  • શ્રમિકોના મોત બાદ બેદરકારની ફરિયાદ

શ્રમિકોના મોત બાદ બેદરકારની ફરિયાદ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તળાજા બ્યુરો : અલંગમાં કામ કરી રહેલા બે મજુરોના ગઇ કાલે મોત નિપજ્યા બાદ અન્ય એક ઇજાગ્રસ્ત બલરામ નકુમપ્રધાનએ ક્રેઇનના ચાલકની બેદરકારીથી તેને પણ ઇજા થઇ હોવાની ફરિયાદ અલંગ મરીન પોલીસમાં નોંધાવી છે.