• Gujarati News
  • પીથલપુર ગામેથી બાઇકની તસ્કરી

પીથલપુર ગામેથી બાઇકની તસ્કરી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તળાજા બ્યુરો : તળાજા તાલુકાના પીથલપુર ગામે રહેતા જાકીરભાઇ અલીમહમદ વિરાણીની મોટર સાઇકલ નં. જી જે ૪ એ ક્યું ૯૦૧૪ પોતાના ઘર પાસે પાર્ક કરેલી હતી. તે કોઇ ઉઠાવી ગયાની ફરિયાદ તળાજા પોલીસમાં નોંધાવાઇ છે.