• Gujarati News
  • બાઇક સાથે રોજડુ ભટકાતા મોત

બાઇક સાથે રોજડુ ભટકાતા મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ખીજડીયા ગામે રહેતા પીંજારા જાકીરભાઇ સત્તારભાઇ અજમેરી ((ંઉં.વ.૨પ)) ગત તા.૨/૩ના માંડવા અને ઉમરડા ગામ વચ્ચે મોટર સાઇકલ પર જઇ રહ્યાં હતા ત્યારે રોજડુ ભટકાતા ગંભીર ઇજા થઇ હતી. જેનું હોસ્પિટલમાં આજે સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.