• Gujarati News
  • આજે બાર એસો.ની સંયુક્ત જનરલ મીટીંગ

આજે બાર એસો.ની સંયુક્ત જનરલ મીટીંગ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર. ભાવનગર બાર એસો., ક્રિમીનલ બાર. એસો. તથા કલેઇમ બાર એસો.ના તમામ સભ્યોની એક જનરલ બો‌ર્ડ‌ની મીટીંગ તા.૧૩/૩ ગુરૂવારે સવારે ૧૧-૧પ કલાકે બાર રૂમમાં મળશે, જેમાં અગત્યના પ્રશ્નો જેવા કે વેલ્ફર ફંડ, લાયબ્રેરી, તેમજ હિ‌સાબો અંગે ચર્ચા વિચારણા કરશે તેમજ જરૂરી નિર્ણયો લેવાના હોય તમામ સભ્યોએ અચુક હાજર રહેવા પ્રમુખ સંજય ત્રિવેદી, ધર્મેન્દ્રભાઇ ડાભી તથા શૈલેષ સોમાણી દ્વારા અનુરોધ કરાયો છે.