• Gujarati News
  • પાલિતાણામાં અગાઉ પણ પ્રમુખ ઝપટે ચડયા હતા

પાલિતાણામાં અગાઉ પણ પ્રમુખ ઝપટે ચડયા હતા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
((નિલેશ પ્રજાપતિ)) ભાવનગર : ભુંડ પકડવાના લાયસન્સ આપવામાં લાંચ લેતા પાલિતાણા નગર પાલિકા પ્રમુખ ઝડપાયા ભારે ચર્ચાનો વિષય બનેલ છે. આવી જ રીતે સને.૨૦૦૦માં પણ પ્રેમજી છગનભાઈ ગોહિ‌લ ((વીરપુર)) એ.સી.બી.ના છટકામાં રંગેહાથ ઝડપાયો હતો. જેને ત્રણ વર્ષની સજા પણ પડી હતી.