• Gujarati News
  • બસમાં બેસવા બાબતે માર મારીને ધમકી આપી

બસમાં બેસવા બાબતે માર મારીને ધમકી આપી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
((નિલેશ પ્રજાપતિ)) વલભીપુર બ્યુરો : બસમાં બેસવા બાબતે બોલાચાલીની દાઝ રાખીને રમેશભાઈ ધનાભાઈ ગઢવી રહે.સમઢીયાળા ((રાળા)), તા.સાયલાવાળા ઉપર હસમુખભાઈ લખુભાઈ સોની ((રહે.માંગરોળ નોડોદડ ((નર્મદા)) વાળાએ ઉમરાળા તાલુકાના સમઢિયાળા ગામે ફરી ભેગા થઈ જુની અદાવતે હસમુખભાઈએ રમેશભાઈની લાકડી વડે હુમલો કરતા પગના ભાગે ઈજા કરીને ફેક્ચર કરીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ઉમરાળા પોલીસ સ્ટેશને નોંધાવેલ છે.