• Gujarati News
  • ખેડુતવાસમાં જુની અદાવતે માર માર્યો

ખેડુતવાસમાં જુની અદાવતે માર માર્યો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
((કપિલભાઈ)) ભાવનગર. ભાવનગર શહેરના ખેડૂતવાસમાં કવાભાઈની દુકાન પાસે રહેતા હસમુખભાઈ રવજીભાઈ પરમારને આ વિસ્તારમાં જ રહેતા મેહુલ વલ્લભભાઈ કોળી, વિક્રમ ભુપતભાઈ વાજા તથા ભુપત પોપટભાઈ વાજાએ રૂવાપરી રોડ ખેડૂતવાસ પાસે ગઈકાલે લગ્ન પ્રસંગે એક વર્ષ પહેલા છોકરીની બાબતે થયેલ ઝઘડાની દાઝ રાખી ઝઘડો કરી માર મારી ઈજા કરી ધમકી આપતા બી. ડીવીઝન પોલીસમાં ફરીયાદ નોંધાવાઈ છે.