• Gujarati News
  • અકસ્માતમાં ઈજા પામેલ વૃદ્ધનું મોત

અકસ્માતમાં ઈજા પામેલ વૃદ્ધનું મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
((કપિલભાઈ)) ભાવનગર. ઉના તાલુકાના દ્રોણ ગામે રહેતા સામતભાઈ માલાભાઈ બારૈયા ((ઉં.વ.૬૦))ને તા.૧-૩ના મહુવાના માર્કેટીંગ યા‌ર્ડ‌માં પોતાની મોટર સાઈકલ સાથે ટ્રક ચાલકે અથડાવતા ગંભીર ઈજા થઈ હતી. જેનું સારવાર દરમ્યાન આજે મોત નિપજ્યું હતું.