• Gujarati News
  • નારી ચોકડી પાસે ટ્રેકટર ચોર ઝડપાયો

નારી ચોકડી પાસે ટ્રેકટર ચોર ઝડપાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
((કપીલભાઈ)) ભાવનગર. એક વર્ષ પૂર્વે નારી ચોકડી પાસેથી ટ્રેક્ટર ચોરાયુ હતું જેની ફરીયાદ વરતેજ પોલીસમાં નોંધાઈ હતી જે અંગે ભાવનગર એલ.સી.બી. પોલીસે ગઈ મોડીરાત્રીના પેટ્રોલીંગ દરમિયાન ચિત્રા ખાતે રહેતા રમેશ વાનાભાઈ ગોહિ‌લ નામના શખ્સને નારી ચોકડી પાસેથી ઝડપી વરતેજ પોલીસને સોંપી દીધો હતો.