• Gujarati News
  • અગીયાળીમાં અમીઝરા દાદાની પ૦મી સાલગીરી તથા ગુરૂમૂર્તિ‌ની પ્રતિષ્ઠા મહોત્સવૃચ્ ’અષ્ટાન્હિ‌કા

અગીયાળીમાં અમીઝરા દાદાની પ૦મી સાલગીરી તથા ગુરૂમૂર્તિ‌ની પ્રતિષ્ઠા મહોત્સવૃચ્/’અષ્ટાન્હિ‌કા મહોત્સવે સાંકળી અઠઠમ,સતરભેદી પૂજા સહિ‌તના કાર્યક્રમોનું ભવ્ય આયોજન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અિશ્વન પારેખ ભાવનગર:૨૭.
ભાવનગર જીલ્લાના સિહોર તાલુકાના અગીયાળી ખાતે શ્રીમદ વિજય પ્રબોધચંદ્રસૂરીશ્વરજી
મ.સા.આદી આચાર્ય ભગવંતોની નિશ્રામા અમીઝરા પાશ્વનાથ દાદાની પ્રતિષ્ઠાના પ૦ મી
સાલગીરી તથા ગુરૂમૂર્તિ‌ની પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે અષ્ટાનહિ‌કા મહોત્સવે અનેક વિધ ધાર્મિ‌ક
કાયૃક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં આજે ગુરૂમૂર્તિ‌ની પ્રાણ પ્રતિષ્ઠા કરવામા આવી
હતી.
અગીયાળી ગામના પરમ ઉપકારી એવા પ.પૂ. અવદાતવિજયજી મ.સા.તથાપૂ.આ.ભ. શ્રીમદ વિજય
મેરૂપ્રભસૂરીશ્વરજી મ.સા.ની ગુરૂમૂર્તિ‌ની પ્રતિષ્ઠા કરવામા આવેલ આ બન્ને મૂર્તિ‌ની પ્રતિષ્ઠાના
લાભાર્થીસ્વ.રીટાબેન ચંદ્રકાંત જીવરાજભાઇ પારેખ પરિવાર((સાયન-મુંબઇ))તેમજ માતુશ્રી
રસીલાબેન સુરેશભાઇ મુલચંદભાઇ શેઠ પરિવાર ((મુલુંડ-મુંબઇ))રહયા હતા
અગીયાળી ખાતે તા.૨૪ થી આરંભાયેલા આ મહોત્સવમાં તા.૨ માર્ચને રવીવારે ગુરૂગૌતમ સ્વામી
પૂજન,તા.૩ ના સતરભેદી પૂજા,ધ્વજારોહણ સહિ‌તના કાયૂક્રમો યોજાશે.
શ્રીમદ વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની નીશ્રામાં સાંકળી અઠઠમની સંદર આરાધના ચાલી રહી
છે.જેમાં અનેક તપસ્વીઓ જોડાયા છે.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા
પરેશભાઇ,સમીરભાઇ,યોગેશભાઇ રાજુભાઇ, રાકેશભાઇ સહિ‌તના જહેમત ઉઠાવી રહયા છે.