• Gujarati News
  • કુકડમાં સદગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞ યોજાયો

કુકડમાં સદગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞ યોજાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રમેશભાઇ)) કુકડ . રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ દ્વારા કુકડના આંગણે તા.૨૬-૨-૧૪ના રોજ એક દિવસીય સદગુરૂ મેગા નેત્રયજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં કુકડ અને આજુબાજુના પાણીયાળી, કંટાળા, રામપર ((ગોરીયાળી)) સહિ‌તના ગામડાઓમાંથી ૧પ૦થી વધુ દર્દીઓએ પોતાના નેત્રની તપાસ કરાવી હતી. જેમાં ૩પ
જેટલા દર્દીઓને નેત્રમાં આધુનિક ફેકો મશીન દ્વારા વિનામૂલ્યે ઓપરેશન કરી આપવામાં આવ્યુ હતુ.
રાજકોટ હોસ્પિટલના નિષ્ણાંત
ડોકટરો તથા સ્ટાફે સુંદર યોગદાન આપ્યુ હતુ.