તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ઘાંઘળી હેઠળના સબસ્ટેશનમાંથી વીજપુરવઠો બંધ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘાંઘળી હેઠળના સબસ્ટેશનમાંથી વીજપુરવઠો બંધ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રમેશભાઇ)) વરતેજ. ગુજરાત એનર્જી ટ્રાન્સમીશન ર્કોપોરેશન લી. પ્રવહન વિભાગ વરતેજ દ્વારા અગત્યની કામગીરી કરવાની હોવાથી તા.૨-૩-૧૪ રવિવાર અને તા.૭-૩-૧૪ શુક્રવાર સવારે ૮થી ૭ દરમ્યાન ૬૬ કેવી ઘાંઘળી-૧ અને ઘાંઘળી-૩ સબસ્ટેશનમાંથી નિકળતા તમામ ૧૧ કેવી ફીડરોમાંથી મળતો વીજ પુરવઠો મળી શકશે નહિ‌. જેની નોંધ લેવા કાર્યપાલક ઇજનેર ((પ્રવહન)) જેટકો, વિભાગીય કચેરી વરતેજ દ્વારા જણાવાયુ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

વધુ વાંચો