તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ઝેરી મધમાખીએ ડંશ દેતા ૩પ બકરાના મોત નિપજયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઝેરી મધમાખીએ ડંશ દેતા ૩પ બકરાના મોત નિપજયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રમેશભાઇ)) તળાજા બ્યુરો . ૨૭ ફેબ્રુઆરી
તળાજા તાલુકાના બોડકી ગામે બકરાના ટોળામાં મધમાખીનું ઝુંડ ત્રાટકતા ૩પ બકરાઓના મધમાખીના ડંશથી મોત નિપજયા હતા. મધમાખીના ઝુંડના આતંકથી ગ્રામજનોમાં ભય ફેલાઇ ગયો હતો.
તળાજાના બોડકી ગામે પશુપાલન વ્યવસાય કરતા ભરવાડ સુરાભાઇ સગરામભાઇ ગઇકાલે સાંજના સમયે બકરા ચરાવીને પરત ફરતા સમયે રસ્તામાં એક ઝાડ પર રહેલ ઝેરી મધમાખીનુ ઝુંડ બકરાના ટોળા પર ઝનુની રીતે ડંશ દેવા લાગતા ભાગાભાગી મચી ગઇ હતી. દરમિયાન મોડી સાંજ પછી ૩૦-૩પ થી વધુ બકરાઓ મોતને શરણ થઇ ગયા હતા. તેમજ સુરાભાઇ પણ ડંશનો ભોગ બનતા સારવાર લેવી પડી હતી.
આ ઘટના સંબંધે વનવિભાગ તથા પશુપાલન વિભાગ દ્વારા માલધારીને થયેલ નુકસાનનુ વળતર મળે તેવી માંગણી ઉઠી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો