તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • બંદર આધારીત ઉદ્યોગોને વધુ સ્પર્ધાત્મક્તા પ્રદાન કરવા માટેૃચ્ ’ગુજરાત મેરિટાઇમ બો‌ર્ડ‌ દ્વારા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બંદર આધારીત ઉદ્યોગોને વધુ સ્પર્ધાત્મક્તા પ્રદાન કરવા માટેૃચ્/’ગુજરાત મેરિટાઇમ બો‌ર્ડ‌ દ્વારા કોસ્ટલ ટ્રેડ પોલીસીનો રિવ્યૂ કરાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર. ૨૭ ફેબ્રુઆરી
ગુજરાત રાજ્યના ૧૬૦૦ કિ.મી. લાંબા દરિયા કિનારે બંદર આધારીત ઉદ્યોગોની અફાટ શક્યતાઓને ધ્યાનમાં રાખી અને પો‌ર્ટ સેક્ટરના વિકાસ માટે ગુજરાત મેરિટાઇમ બો‌ર્ડ‌ અનેક પગલા લઇ રહ્યું છે. રાજ્યમાં કોસ્ટલ ટ્રેડ પોલીસીનું પુન:મુલ્યાંકન કરવાનું પણ જીએમબી દ્વારા નક્કી કરવામાં આવ્યુ છે અને તેના અનુસંધાને ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ બો‌ર્ડ‌ને સાથી રાખી કામગીરી કરવામાં આવી રહી છે.
જીએમબીની કોસ્ટલ ટ્રેડ પોલીસી વર્ષ ૧૯૯પમાં બનાવવામાં આવી હતી અને ત્યારબાદ સમય સંજોગો અનુસાર તેમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યા ન હતા. તેથી લાંબા સમયથી આ પોલીસીમાં પુન:મુલ્યાંકન કરવાની માંગણી ઉઠી રહી હતી. વર્તમાન પોલીસીમાં રહેલી માળખાગત ખામીઓને દૂર કરવામાં આવશે અને ગુજરાતમાં આવેલા તમામ બંદરો પર કાર્ગો, ટ્રાન્સપો‌ર્ટેશન

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

વધુ વાંચો