તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ગૌત્તમ જોશીની ઉપસ્થિતિમાં કાવ્ય સંગત બેઠક

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌત્તમ જોશીની ઉપસ્થિતિમાં કાવ્ય સંગત બેઠક

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર. ૨૭ ફેબ્રુઆરી
સ્કૂલ ઓફ ગુજરાતી ગઝલ સંચાલિત કાવ્ય સંગત’ની આગામી બેઠક મુંબઇની જાણીતી નાટય સંસ્થા ઇન્ડિયન નેશનલ થિયેટરના સ્થાપક સભ્ય ગૌત્તમભાઇ જોશીની વિશેષ ઉપસ્થિતિમાં તા.૨-૩ને રવિવારે સાંજે પ કલાકે કોમ્પ્યુટર વિઝન હોલ, ભીડભંજન સામે, ભાવનગર ખાતે યોજાશે. બેઠકનું સંચાલન કવિ ડો.પરેશ સોલંકી કરશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો