તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • આજે વકીલ મંડળની મીટીંગ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે વકીલ મંડળની મીટીંગ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અિશ્વન પારેખ
ભાવનગર:૨૭.
ભાવનગરનાં ત્રણેય વકીલ મંડળનાં સભ્યોની એક અગત્યની મીટીંગ તા.૨૮ ને શુક્રવારે સવારે ૧૧-૧પ કલાકે ભાવનગરનાં વકીલોનાં વેલ્ફેર ફંડ અંગે ભંડોળ ઉભુ કરવા,તે અંગે જરૂર પડે દરેક સભ્યો પાસેથી વકીલ મંડળની સભ્યપદની ફી ઉપરાંતની સામાન્ય સભા દ્વારા જે કાંઇ ઠરાવવામાં આવે તે વેલ્ફેર ફંડ પેટે દર વર્ષે વધારાની ફી લેવા,તથા વકીલ મંડળના સભ્યોને કો‌ર્ટ કાર્યવાહીમાં પડતી તકલીફો અંગે ચર્ચા-વિચારણા કરી યોગ્ય કરવા સહિ‌તના પ્રશ્નોની ચર્ચા-વિચારણા કરાશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો