તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • જૈન તર્થિમાં જવા એસ.ટી.બસ ફાળવવા માંગ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૈન તર્થિમાં જવા એસ.ટી.બસ ફાળવવા માંગ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અિશ્વન પારેખ
ભાવનગર:૨૭.
જૈનોના બે મહત્વના તર્થિ શંખેશ્વર કે જે રાંધનપુરમાં આવેલ છે. તેમજ જીરાવાલા તર્થિ રાજસ્થાનમાં આવેલ છે.આ બન્ને તર્થિોમાં જવા માટે ભાવનગરથી ડાયરેકટ એસ.ટી.બસની સુવિધા નથી. આ બન્ને તર્થિોમાં દર મહિ‌નાની એકમે-બેસતા મહિ‌ને-વદ દસમે-પુનમે તથા શનિ-રવિમાં હજજારો યાત્રાળુઓ દર્શનાર્થે તથા પૂજા-અર્ચના માટે જાય છે. તેવીજ રીતે પાલીતાણા જૈન તર્થિે પણ અનેક યાત્રાળુઓ જાય છે. ત્યારે ઉપરોકત બન્ને સ્થળે જવા માટે એસ.ટી.બસની સુવિધા આપવા તેમજ પાલીતાણા જવા દર અડધા કલાકે બસ મુકવા માંગ કરાઇ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો