તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ગીજુભાઇ જોશી ચોકનો કાલે નામકરણ કાર્યક્રમ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગીજુભાઇ જોશી ચોકનો કાલે નામકરણ કાર્યક્રમ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર. ૨૭ ફેબ્રુઆરી
શહેરના વિદ્યાનગર ખાતેના વિદ્યેશ્વર મહાદેવ મંદિર સામેના ચોકને ગીજુભાઇ જોશી’ ચોકનો કાલે તા.૨૮મીને શુક્રવારે સાંજે ૪ કલાકે નામકરણ કાર્યક્રમ યોજાશે.જે કાર્યક્રમમાં સાંસદ, શહેરના બંને ધારસભ્યો ઉપરાંત રાજકિય અને સામાજિક ક્ષેત્રના આગેવાનો હાજર રહેશે. ઉલ્લેખનિય છે કે સ્વ.ગીજુભાઇ જોશી આઝાદીની ચળવળમાં ભાગ લેનાર સ્વાતંત્ર્ય સેનાની હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો