તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ધારાસભ્ય વાઘાણીની આજે ટીફીન બેઠક

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધારાસભ્ય વાઘાણીની આજે ટીફીન બેઠક

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર. ૨૭ ફેબ્રુઆરી
ભાવનગર ((પ‌શ્ચિ‌મ))ના ધારાસભ્ય જીતુભાઇ વાઘાણીની ટીફીન બેઠક કાલે તા.૨૮મીને શુક્રવારે સવારે ૧૧થી બપોરના ૧ દરમિયાન પ્રજાપતિ સમાજની વાડી, વડવા તલાવડી, શિવાજી ચોક, કુંભારવાડા ખાતે મળશે. જેમાં કાર્યકર્તાઓ સહિ‌તના ઉપસ્થિત રહેશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો