તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • વાહનની સાઇડ અંગે છરીના ઘા ઝિંકયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાહનની સાઇડ અંગે છરીના ઘા ઝિંકયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અિશ્વન પારેખ
ગારીયાષર:૨૬.
ગારીયાધાર રૂપાવટી રોડ પર ખોડીયાર મંદિરની બાજુમાં રીક્ષા લઇને જતાં જગાભાઇ સાદુર્‍ળભાઇ રબારી તથા બાઉદીનભાઇ જોધાભાઇ રબારીને ((રહે.ગણેશગઢ)) અજાણ્યો મોટર સાઇકલ સવાર રસ્તા પર સાઇટ આપવાના મામલે છરીના ઘા ઝિંકીને નાસી ગયો હતો.બંને ઇજાગ્રસ્તોને પાલીતાણા દવાખાને ખસેડેલ છે.




આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો