તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • બો‌ર્ડ‌ની પરીક્ષાના સ્ટાફ માટે તાલીમ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બો‌ર્ડ‌ની પરીક્ષાના સ્ટાફ માટે તાલીમ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંજયભાઇ)) ભાવનગર. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બો‌ર્ડ‌ દ્વારા આગામી તા.૧૩-૩થી શરૂ થનારી ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષાના વહિ‌વટી સંચાલનમાં થયેલા સુધારાઓથી વાકેફ કરવા પરીક્ષા સાથે સંકળાયેલા તમામ સ્ટાફનો તાલીમ કાર્યક્રમ તા.૨૮-૨ના સવારે ૧૧ કલાકે રાખેલ છે જેમાં બાયસેગ મારફત બો‌ર્ડ‌ના અધિકારીઓ દ્વારા તાલીમ આપવામાં આવશે. જેમાં સંબંધીત સ્ટાફને હાજર રહેવા જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવેલ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો