• Gujarati News
  • મીઠીવીરડી ગામના ખેડૂતે દવા ગટગટાવી

મીઠીવીરડી ગામના ખેડૂતે દવા ગટગટાવી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર . તળાજા તાલુકાના મીઠીવીરડી ગામે રહેતા ખેડૂત મગનભાઇ પ્રાગજીભાઇ દિહોરા કોળી ((ઉ.વ.પ૦))એ પોતાની વાડીએ જઇને ઝેરી દવા ગટગટાવી લીધી હતી. આથી તેઓને સારવાર માટે સર ટી. હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં તેઓનું મોત નીપજ્યું હતું.