• Gujarati News
  • ટ્રેનના પાટા પર પડતું મુકી આપઘાત

ટ્રેનના પાટા પર પડતું મુકી આપઘાત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર . શહેરના માઢીયા રોડ પર બાથાભાઇ ચોકમાં રહેતા રાજુભાઇ રહીમભાઇ મકવાણાના ઘરે આવેલા તેના મામા દિલાવરભાઇ ગનીભાઇ ભટ્ટી ((ઉ.વ.પ૦)) વરતેજ પોતાની દીકરીના ઘરે જાવ છું તેમ કહીને ગયા હતા, બાદમાં દિલાવરભાઇએ કુંભારવાડા ફાટક પાસે ટ્રેનના પાટામાં પડતું મૂકીને ભાવનગર-સુરેન્દ્રનગર ટ્રેન નીચે આપઘાત કર્યો હતો. ઘટનાની જાણ થતાં રેલવે પોલીસે ઘટના સ્થળે દોડી જઇને વધુ તપાસ હાથ ધરી હતી.