તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ((હેડીંગ))....માવતર સંસ્થાના ઉપક્રમે ગુલાલથી રમવાનો રંગોત્સવ યોજાશેૃચ્ ’((સબ હેડીંગ))...પાણીના ઉપયોગથ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

((હેડીંગ))....માવતર સંસ્થાના ઉપક્રમે ગુલાલથી રમવાનો રંગોત્સવ યોજાશેૃચ્/’((સબ હેડીંગ))...પાણીના ઉપયોગથી દુર રહી ધુળેટી’ પર્વમાં નિમિત્તે કરાયેલું આયોજન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર. ૨૬ ફ્રેબ્રુઆરી
સિનિયર સિટીઝનો માટે મહત્વની કામગીરી કરતી માવતર સંસ્થા દ્વારા સમયાંતરે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. જે અંતર્ગત આગામી તા.૧૭-૩ને સોમવારના રોજ ધુળેટીના પર્વ નિમિત્તે પાણીના ઉપયોગથી દુર રહી ગુલાલથી રમવાનો રંગોત્સવ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
ભાવનગર શિવ શક્તિ હોલ ખાતે તા.૧૭મી માર્ચના રોજ સવારે ૯-૩૦ કલાકે ગુલાલથી રમવાનો રંગોત્સવ’ કાર્યક્રમ યોજાશે. જે કાર્યક્રમમાં માવતર સંસ્થાના સિનિયર સિટીઝનો ઉપરાંત અન્ય ભાગ લેવા ઇચ્છતા લોકો પણ જોડાઇ શકશે. જેમાં સંખ્યા નક્કી કરવા ટોકન રૂા.૧૦/- ((જે કાર્યક્રમ બાદ પરત કરાશે)) ભરવાના રહેશે.ગુલાલથી રમવાનો રંગોત્સવ’ કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છુકોએ સંસ્થાના માવતર કાર્યાલય, ૪૦૨, પૃથ્વી કોમ્પ્લેક્ષ, કાળાનાળા ખાતે સવારે ૧૦-૩૦થી ૧૨-૩૦થી દરમિયાન યોજાશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો