તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ચોમલ ખાતે યોજાશે પ્રથમ સમુહલગ્ન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોમલ ખાતે યોજાશે પ્રથમ સમુહલગ્ન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોમલ : મહાગુજરાત દશનામ ગૌસ્વામી મહામંડળ પ્રેરીત અને પ.પૂ. સંત રણછોડગીરીબાપુ આશ્રમ દ્વારા આગામી તા.૭/૩ને શુક્રવારે ગારિયાધારના ચોમલ ખાતે પ્રથમ સમુહલગ્ન સમારંભ યોજાશે. આ પ્રસંગે સંતો, મહંતો તથા વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓની વિશાળ ઉપસ્થિતિમાં ૧૧ યુગલો પ્રભુતામાં પગલા પાડશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો