તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • અલંગમાં પો‌ર્ટ ઓફિસર તરીકે જામનગરથી ખરાડીની બદલી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અલંગમાં પો‌ર્ટ ઓફિસર તરીકે જામનગરથી ખરાડીની બદલી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર. ૨પ ફેબ્રુઆરી
અલંગ પો‌ર્ટ ઓફિસર તરીકે જામનગરના આસી. પો‌ર્ટ ઓફિસર ખરાડીની બદલી થયેલ છે. જયારે અલંગ પો‌ર્ટ ઓફિસર સુધીરકુમારની જાફરાબાદ પો‌ર્ટ ઓફિસર તરીકે બદલી થયેલ છે. અલંગના પો‌ર્ટ ઓફિસર સુધીરકુમાર ચŠાની જાફરાબાદ પો‌ર્ટ ખાતે બદલી થયેલ હોવાનું જાણવા મળેલ છે. પોતાના સમયગાળા દરમિયાન પો‌ર્ટ ઓફિસરે અલંગના પ્રશ્નો ઉકેલવા અને વિકાસ કાર્યો માટે નેત્ર દિપક કામગીરી કરી લોકચાહના મેળવી હતી.
જામનગરના આસી. પો‌ર્ટ ઓફિસર ખરાડીની ભાવનગરના અલંગ પો‌ર્ટ ઓફિસર તરીકે બદલી થયેલ હોવાનું જાણવા મળેલ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો