તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ગારીયાધાર જ. વિ. બેન્કની ચૂંટણીનું પરિણામ જાહેર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગારીયાધાર જ. વિ. બેન્કની ચૂંટણીનું પરિણામ જાહેર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંજયભાઇ)) ગારીયાધાર . ગારીયાધાર જમીન વિકાસ બેન્કની યોજાયેલી રસાકસીભરી ચૂંટણીમાં કોંગ્રેસના જિલ્લા પ્રતિનિધિ અજીતસિંહ ગંભીરસિંહ ગોહિ‌લ અને પરશોતમભાઇ ઝાલાવડિયા, તેમજ તાલુકા પ્રતિનિધિ રમેશભાઇ અકબરી, ડાયાભાઇ દલ, પોપટભાઇ કાકડીયા તેમજ ભાજપના ઉમેદવાર અશોકભાઇ કુકડીયાનો વિજય થયો હતો. આ ચુંટણીમાં સ્થાનિક આગેવાનો, કાર્યકરોએ સક્રિય રસ દાખવ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો