તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • આઘાતમાં ડૂબેલા યુવકે ફાંસો ખાધો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આઘાતમાં ડૂબેલા યુવકે ફાંસો ખાધો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : શહેરના ફાચરિયાવાડમાં શેરી નં.૪માં રહેતા મહેન્દ્રભાઇ રતીભાઇ કામ્બડ કોળી ઘરે એકલા હોય તે સમયે હુંક સાથે દુપટ્ટો બાંધીને ફાંસો ખાઇ લીધો હતો. આ અંગે એ ડિવિઝનના પો.કો. વલ્લભભાઇએ જણાવ્યું હતું કે, થોડા સમય પહેલા માવઠું થતા તેનું મકાન પડી ગયું હતું. ત્યારથી મહેન્દ્રભાઇ આઘાતમાં સરી પડયા હતા. આજે તેના પરિવારજનો સરદારનગરમાં લગ્નપ્રસંગે જતા પાછળથી મહેન્દ્રભાઇએ જીંદગી ટુંકાવી લીધી હતી. આ અંગે વધુ તપાસ એ ડિવિઝન પોલીસે હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો